DHB Growth Partner (DGP)

વેપારીઓને જોડો, તેમને ડિજિટલ બનાવો અને દરેક એક્ટિવ વેપારી દીઠ કમાણી કરો.

કામ શરૂ કરો (Login)

પરિચય

DGP એ વેપારીઓ અને DHB Partner વચ્ચેનું મહત્વપૂર્ણ જોડાણ છે. તમારું કાર્ય નવા વેપારીઓને સિસ્ટમ સાથે જોડવાનું છે.

Active Merchant

જ્યારે વેપારીનું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય અને ઓછામાં ઓછું 1 કૂપન લાઈવ થાય, ત્યારે તે એક્ટિવ ગણાશે.

કમિશન યોજના

દરેક સફળ Active Merchant માટે તમને નક્કી કરેલ કમિશન દર મહિને ચૂકવવામાં આવશે.